You are here: Home
Education
College / University
आसाराम बापू (Asaram Bapu: Gujrat High Court) को...
आसाराम बापू (Asaram Bapu: Gujrat High Court) को अदालत मे बुलाने की माँग
आसाराम बापू गुरुकूल मे पढने वाले दो विधार्थी व चचेरे भाई दीपेश व अभिषेक वाघेला की आसाराम गुरुकुल
FOR IMMEDIATE RELEASE
(Free-Press-Release.com) March 4, 2009 --
आसाराम बापू को जस्टिस त्रिवेदी की अदालत मे बुलाने की माँग
आसाराम बापू गुरुकूल मे पढने वाले दो विधार्थी व चचेरे भाई दीपेश व अभिषेक वाघेला की आसाराम गुरुकुल मे तांत्रिक प्रयोगो से मृत्यु के बाद श्री प्रफ्फूल वाघेला बहुत दुखी है एंव न्याय के लिए लड रहे है. श्री वाघेला ने माँग की है कि आसाराम बापू को जस्टिस त्रिवेदी की अदालत मे बुलाया जाए व पूछताछ की जाए.
આસારામને જસ્ટિસ ત્રિવેદી પંચ સમક્ષ હાજર કરવા માગણી
Sandesh 03 Jan 2009
અમદાવાદ, તા.૩
મોટેરામાં સ્થિત આસારામ આશ્રમ ગુરુકુળમાં અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકનાં રહસ્યમય મોતની ઘટનાની તપાસ કરતા જસ્ટિસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચ સમક્ષ તેમના પિતા પ્રફુલભાઈ વાઘેલાએ આસારામ બાપુને પંચ સમક્ષ બોલાવીને તેમની તપાસ કરવા માગણી કરી છે. આ અરજી અંગે પંચ તા. ૯મી માર્ચે હુકમ કરશે.
અરજીમાં જણાવાયા મુજબ, તા. ૪થી જુલાઈ ૨૦૦૮ના રોજ ગુરુકુળમાંથી બે બાળકો ગુમ થતાં તેની શોધખોળ ચાલતી હતી ત્યારે આસારામ આશ્રમના સંચાલકોએ ટેલિફોન પર જણાવ્યું હતું કે, બાળકોના કપડાં ઊલટા કરીને નાંખો અને ચાર રસ્તા પર ૭ કાંકરા લઈને તપેલીમાં નાખો. તે પછી તે તપેલીમાં પાણી નાંખીને તેને ઉકાળો. ગુરુકુળના સંચાલિકા સુશિલાબહેને આ પ્રકારની વિધિ કર્યા પછી તા. ૫મી જુલાઈએ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સંદર્ભમાં આસારામ બાપુને તપાસ પંચમાં બોલાવીને તેમની પૂછપરછ હાથ ધરવી જોઈએ.
Where: London,United Kingdom
Industry: Business Services

Where: london,
Industry: Business Services

Where: Valencia,Spain
Industry: Business Services
Post your news to the World.See you news here immediately. It's easy and free!
Create free account or Login.



